મીઠી ખીર..

(29)
  • 4.1k
  • 3
  • 974

લગ્નજીવન હંમેશા એકબીજાની સમજણશક્તિ પર ટકેલું હોય છે. પરંતુ ક્યારેક ગેરસમજણ અથવા તો વિચારોની અલગ દિશાનાં કારણે પણ ઘણા બધા ઘર્ષણો સર્જાતા હોય છે. એ ઘર્ષણો ઘણીવાર છૂટાછેડામાં પરિણમતા હોય છે. પરંતુ એ છૂટાછેડા પહેલા પણ કોર્ટ દ્વારા અપાતી મુદ્દત દરમિયાન કોઈ એવી ઘટનાઓ પણ બનતી હોય છે કે તેઓ આ સબંધને કઈ તરફ લઇ જવા માંગે છે તે નક્કી કરી શકાતું હોય છે. આવી જ કઈક ઘટના સાથે આપની સમક્ષ મીઠી માધુરી ખીર લઈને આવ્યો છું. વાંચીને આપનો રીવ્યુ ચોક્કસ આપજો.