સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 1

  • 4.8k
  • 1.1k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 1 (તારામૈત્રક) ભક્તિમૈયા અને સાધુજનો સાથે કુમુદસુંદરી સુંદરગિરિ પર જવા નીકળી - બીજી તરફ વિહારપુરી અને રાધેદાસ સાથે સરસ્વતીચંદ્ર સુરગ્રામ અને સમુદ્રતટ જોવા માટે પર્વત નીચે ઉતર્યો - કુમુદનું હૃદય અધિક તૃપ્ત થયું... વાંચો, સરસ્વતીચંદ્ર.