પાંચ નાની અદભુત વાર્તાઓ 10

(21)
  • 8.7k
  • 4
  • 1.7k

આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. સર્જન 2. ખુરશી અને પથ્થર 3. આત્મહત્યા 4. તું અને હું 5. પ્રાર્થના આ ટૂંકી અને નાની નાની વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.