૧૬. ધ્રૂર્જટિ, ધિજ્જટ અને ધ્રુબાંગ
ત્રણ મિત્રો ધ્રૂર્જટિ, ધિજ્જટ અને ધ્રુબાંગ વિષેની ચર્ચા - ધિજ્જટ રા નો વંશપરંપરાગત સાંઢણીવાળો હતો - રા નવઘણને સિંધની રેતી વિષે કણેકણનો ઈતિહાસ આપનાર ધ્રુબાંગ - ધુર્જટિ પંડિત હતો..
વાંચો, સોમનાથની અદભૂત કથા ધૂમકેતુની કલમે...