આત્મસાત

(13.7k)
  • 4.7k
  • 6
  • 1.6k

સ્ત્રી સન્માન હજુ પણ માંગીને લેવો પડે છે..જીવવા માટે પુરુષ નામના લેબલની જરૂર નથી. હાં જો પ્રેમથી રાહો તો જિંદહી નિસાર કરી દે પણ જો તમે એનો યુઝ કરતા હો તો એ એટલી ભૉળી નથી કે આંસું પાડીને બેસી રહે !! માન આપો અને માન મેળવો!! એક હાથ લે એક હાથ દે.