ચોકડી

(19)
  • 2.4k
  • 1
  • 711

વાર્તા વિષે... બીમાર સંબંધીની ખબર કાઢવા જવું, એ ક્યારેક લાગણી અને સહાનુભૂતિના બહાને થતો એક વ્યવહાર છે. ઘણી વખત એ વ્યવહાર માત્ર સારું લગાડવા માટે થતો હોય છે. એવો વ્યવહાર ન કરી શકનાર ટીકાને પાત્ર થતો હોય છે. ક્યારેક એના લીધે સંબંધ પર પણ સારી નરસી અસર થતી હોય છે. આવું કશું આ વાર્તામાં પણ થાય છે . જયેશભાઈએ મનને મનાવ્યું કે: ‘દલસુખ ગમેતેમ તોય નોકરિયાત માણસ! વહેવારમાં ઢીલો પડી જ જાય.’ પરંતુ મન બીજી જ ક્ષણે આડું ફાટ્યું કે, ‘નોકરિયાત હોય તો શું થઈ ગયું ગમેતેમ તોય કુટુંબી તો ખરો જ ને ત્રીજી પેઢીએ પણ ભાઈ તો ખરો જ ને આ શરદભાઈ કરોડપતિ છે તોય મારી ખબર કાઢી ગયા! ભલે ઝાઝું બેઠા નહિ પણ આવી તો ગયા ને ’ ‘એક બે દિવસમાં આવશે તો ખરો જ.’ સરલાબહેને વિશ્વાસ દાખવ્યો. ‘આવે તો ભલે અને ન આવે તો પણ ભલે. એની ઇચ્છા. આપણે ક્યાં એની રાહ જોઈને બેઠાં છીએ ’ ‘સવાલ જ નથી. એ આવે કે ન આવે. કશો ફરક પડવાનો નથી.’ ‘પણ એટલું તો નક્કી જ છે કે દલસુખ આ વખતે મારી ખબર કાઢવા ન આવે તો, એને પડતો જ મૂકી દેવાનો.’ ...વાર્તા વાંચો. વાર્તા વિષે... બીમાર સંબંધીની ખબર કાઢવા જવું, એ ક્યારેક લાગણી અને સહાનુભૂતિના બહાને થતો એક વ્યવહાર છે. ઘણી વખત એ વ્યવહાર માત્ર સારું લગાડવા માટે થતો હોય છે. એવો વ્યવહાર ન કરી શકનાર ટીકાને પાત્ર થતો હોય છે. ક્યારેક એના લીધે સંબંધ પર પણ સારી નરસી અસર થતી હોય છે. આવું કશું આ વાર્તામાં પણ થાય છે . જયેશભાઈએ મનને મનાવ્યું કે: ‘દલસુખ ગમેતેમ તોય નોકરિયાત માણસ! વહેવારમાં ઢીલો પડી જ જાય.’ પરંતુ મન બીજી જ ક્ષણે આડું ફાટ્યું કે, ‘નોકરિયાત હોય તો શું થઈ ગયું ગમેતેમ તોય કુટુંબી તો ખરો જ ને ત્રીજી પેઢીએ પણ ભાઈ તો ખરો જ ને આ શરદભાઈ કરોડપતિ છે તોય મારી ખબર કાઢી ગયા! ભલે ઝાઝું બેઠા નહિ પણ આવી તો ગયા ને ’ ‘એક બે દિવસમાં આવશે તો ખરો જ.’ સરલાબહેને વિશ્વાસ દાખવ્યો. ‘આવે તો ભલે અને ન આવે તો પણ ભલે. એની ઇચ્છા. આપણે ક્યાં એની રાહ જોઈને બેઠાં છીએ ’ ‘સવાલ જ નથી. એ આવે કે ન આવે. કશો ફરક પડવાનો નથી.’ ‘પણ એટલું તો નક્કી જ છે કે દલસુખ આ વખતે મારી ખબર કાઢવા ન આવે તો, એને પડતો જ મૂકી દેવાનો.’ ...વાર્તા વાંચો.