પાંચ નાની અદભુત વાર્તાઓ 9

(30)
  • 5.5k
  • 3
  • 1.3k

આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. બે આંખો 2. જ્ઞાતિચર્ચા 3. દ્રઢ મનોબળ અને બહાનાં 4. બે ઝાડ 5. ઘર અને તેનો પરિવાર આ ટૂંકી અને નાની નાની વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.