નગર - 40

(338)
  • 11.5k
  • 14
  • 4.8k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 40 મો ભાગ છે. નગર કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની છે. નગર કહાની છે ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. ભૂતકાળની એક ભયાનક ઘટના અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી આંધી ઉમટે છે તેની આ કહાની છે.