ક્યારે ઊંઘ આવી, કે આવી જ નહિ, તે ખબર નથી. હું જાગતો હતો કે સ્વપ્નમાં હતો તે પણ ખબર નથી.. મારા ગાલ અને હોંઠ પર ગરમ ગરમ હોંઠ ફરતા હતા, આંખો સખત મીંચી રાખી, ક્યાંક આ સપનું તૂટી ના જાય.....