આંસુડે ચીતર્યા ગગન ૭

(16.9k)
  • 5.7k
  • 3
  • 2.3k

દોઢ મહિના પહેલા બનેલ આખો પ્રસંગ તેણે રજેરજ કહ્યો અને સમાપન કરતા કહ્યું – ‘એમની રજા લીધા વિના હું અહીં આવી છું પરંતુ પરિણીત છોકરીને સાસરે આવવા કોઈની જરૂર પડે ખરી અને ખરેખર તો મા બાપ જેવા આપ બંનેના આશીર્વાદથી હું વંચિત હતી તેથી હું આવી હતી.’