આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. હવાની લહેરખી 2. રોગ 3. બે સપનાં 4. સરકારી યોજના 5. રેશમનો તાંતણો આ ટૂંકી અને નાની નાની વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.