રોબોટ્સ એટેક 11

(15)
  • 2.8k
  • 1k

પણ જ્યારે પાર્થ કોઇ રીતે તેમની વાત માનવા તૈયાર ન હતો ત્યારે તેમને તેને કહ્યુ કે તે બન્ને જ તેને તેના પિતાની આજ્ઞાથી અહિંયા લાવ્યા હતા અને તે અહિંયા આવ્યો ત્યારથી તેઓ તેના પર નજર રાખી રહ્યા હતા અને તેની સુરક્ષા કરી રહ્યા હતા.ત્યારબાદ તેમને તેના જન્મથી લઇને અત્યાર સુધી તે ક્યાં કયાં ગયો અને તેને શુ શુ કર્યુ તે બધી જ વાતો તેને જણાવી.પાર્થે જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકવા લાગી..