ક્રિશા - 2

(53)
  • 3.8k
  • 4
  • 1.1k

હવે મને વિશ્વાસ થઇ ગયો હતો કે ક્રિશા મને ભૂલી ગઈ છે, સ્વીકારી લીધું છે કે હું ખરેખર તેને લાયક નહોતો. મને એ જ જોઈતું હતું. મારુ શું છે મારી તો દિશા નક્કી થઇ જ ચુકી છે, સમય થોડો આમ-તેમ થાય, એ જ.. બીજું કશું નહિ. હું રોજ મમ્મીને પહેલાની જેમ જ ફોન કરતો, તે પણ આ વાત છેડતી નહિ ને હું પણ આડી-અવળી વાત કરીને ફોન મૂકી દેતો. ...... આગળ...