દત્તક

(13)
  • 3.2k
  • 1
  • 794

આજે ધણા લોકો હોય છે જે ખરેખર સમાજને મદદ કરવા માગતા હોય છે. એને કોઈ બોલાવતું જ નથી અને પોતાના જ લોકો પણ નથી બોલાવતા, આવા લોકોને માત્ર ને માત્ર ધીકાર જ મળે છે. આજનાં આ સમયમાં ખરેખર અમૂક માતાપિતાની હાલત આવી જ છે અને એ લોકો મૂંગા રહીને સહન કરે છે.