આંસુડે ચીતર્યા ગગન ૬

(26)
  • 4.4k
  • 3
  • 1.9k

‘અને હા, એમના બનેવી અમદાવાદમાં જજ છે. તે ચિઠ્ઠી પણ આપીને ગયા છે. શેષને માટે ગવર્ન્મેન્ટની નોકરીની સિફારસ કરી છે. અને તારે માટે પણ કહ્યું છે અમદાવાદમાં ક્યારેક જરૂર પડે… તેથી સરનામું અને ફોન નંબર લઈ રાખ્યો છે. નોંધી લે. મારું હૃદય જોરથી ધડકી ગયું. જગન્નાથ ભવાનીશંકર વ્યાસ, ૧૨, ભરત સોસાયટી, મીઠાખળી,નવરંગપુરા…