છેહ

(16)
  • 3.9k
  • 1
  • 1.1k

..એમની વાઈફ પાસેથી વધુ વિગતો લેવા કહી દે .અંબરની વાઈફ કુલિકા પણ બિઝનેસમાં સક્રિય છે અને કાર્ડ-ક્લબની મેમ્બર છે .એના બંને બાળકો ફોરેન સ્ટડી કરે છે .બંગલામાં તીરજ, અંબર ,કુલિકા, હેલપીંગ સ્ટાફ અને મધર ..... સીસીટીવી ચેક કર પાછા અને રૂમમાં તીરજ રવાની એન્ટર થયા ત્યારે બધી લાઈટો બંધ હતી ....