ઉનાળો કરે કે’ર ‘કાળો’ , છે તોયે મજાનો આ ‘ગાળો’...!

  • 3.6k
  • 2
  • 848

પ્રશ્ન જવો ટપકે, ‘ગમતી ઋતુ કઈ’ એટલે બાળકો જવાબ આપશે ‘ચોમાસું’ અને નીતનવા રોજ પ્રેમના માર્કેટમાં હરાજીમાં બહાર પડતા ‘લવરિયા’ પબ્લિક કહેશે ‘શિયાળો... (વિન્ટર)’. આ પ્રશ્નના જવાબનું કારણમાં આ ઋતુની વધુ પડતી ‘અચ્છાઈ’ નહિ પરંતુ ઉનાળાની ખોબલે-ખોબલે મનમાં ‘પિંગ’ થતી ‘બુરાઈ’ જ હોય. એમાં પણ, મનમાં વિચારે કે કઈ ઋતુ ગમતી હશે અને ઉનાળાએ પહોચે, એટલે મનમાં કેવા દ્રશ્યો આવે..! લેટ્સ હેવ અ લૂક.