આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. પરી 2. વેપાર 3. મિટિંગ 4. મિલન 5. ઝાકળ અને આંસુ આ ટૂંકી અને નાની નાની વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.