મોબાઈલ

(10.7k)
  • 5.5k
  • 6
  • 2.1k

બેંક મા નોકરી કરતા સીધા સાદા ભણેલ ગણેલ છોકરાં ની સગાઈ થાય છે.તેના જીવન માં એક છોકરી નું આગમન થાય છે, તે ખૂશ હતો કેમ કે તેને સુંદર અને સમજદાર જીવન સંગીની મળવાની હતી. પણ મોબાઈલે બંને માં અંતર પેદા કર્યું. હવે દૂર રહેલા ને પાસે લાવવા નું કામ કરતા મોબાઈલે કેમ કેવી રીતે દૂર કર્યા જાણવા વાંચો મારી ઈ-બૂક મોબાઈલ