ફેસબૂક અને વ્હોટસ્ એપનાં વળગણ

(19)
  • 3.9k
  • 5
  • 1.2k

જ્યારથી આ ફેસબૂક અને વ્હોટસ્ એપની શોધ થઈ છે ત્યારથી માણસનાં જીવનની ગતિ અને દિશા બદલાઇ ગયા છે. ખરેખર તો માનવીની આખી જીવનશૈલીને આ ફેસબૂક અને વ્હોટસ્ એપએ ઘરમૂળથી બદલી કાઢી છે. લોકોને કેટલી હદે આ ફેસબૂક અને વ્હોટસ્ એપનું વળગણ લાગેલું છે, એ દર્શાવવાનો મેં આ આર્ટિકલમાં પ્રયત્ન કર્યો છે.