નગર - 37

(523.2k)
  • 14.5k
  • 21
  • 6.7k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 37મો ભાગ છે. આ કહાની વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની છે. ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની છે. ભૂતકાળની એક ભયાનક ઘટના અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી ભયાનક આંધી ઉમટે છે આ તેની કહાની છે.