છિન્ન

(62)
  • 4k
  • 2
  • 1.4k

સવારે એક્દમ નોર્મલ રીતે વળી પાછો શ્રેયાએ એને બોલાવવાનો પ્રયત્ન કર્યો. આજે તો તુ આખી રાત જાગ્યો , શું કરતો હતો કામ. એકાક્ષરી જવાબ . એ તો મને ખબર છે તુ કામ કરતો હતો પણ શું કામ કર્યુ એ પુછુ છું. કેમ , તે તો કહ્યુ ને કે આ વખતે પહેલેથી તકેદારી રાખજે જેથી પાછળથી ટેન્શન , દોડાદોડી કે ઉજાગરા ના થાય. ઓહ! શ્રેયા આંચકો ખાઇ ગઈ. તો વાત આમ છે.