આક્રોશ

(16)
  • 3.4k
  • 4
  • 1k

.....કારણકે અમુક સ્ટુડેંટ્સ સાથેના ગ્રુપ ડિક્શનમાં ઘણા એને સનકી અને બ્રેક પર્સનાલિટીનો માનતા હતા અને છોકરીઓ ખાસ કરીને એનાથી દૂર રહેતી હતી.એક એન.આર .આઈ છોકરી ડીક્સી સ્વાહિતની ફ્રેન્ડ હતી અને ઘણી વાર બધાએ એ લોકોને સાથે સિગારેટ અને ડ્રિન્ક લેતા પણ જોયા હતા .કેમ્પસમાં જ આવેલું એડમિન્ટરેટરનું હાઉસ જેમાં પ્રજ્વલિત કપૂર એનાં ફેમિલી સાથે .....