છળ

(20.6k)
  • 4.6k
  • 1
  • 1.4k

એ લોકો ઘરમાં દાખલ થયા ત્યારે ડોરબેલ વગાડતાં પણ બારણું નહિ ખોલતાં પોતાની ચાવીથી ટ્રાય કરી તો અંદરથી લોક નહોતું એટલે ખુલી ગયું અને અંદર જઇ બૂમ પાડતા કોઈ અવાજ નહિ આવ્યો અને મિહિરાનો મૃતદેહ રૂમમાં.....