બ્રાહ્મણ ઈતિહાસ (૧)

(16)
  • 8.5k
  • 9
  • 2.8k

બ્રાહ્મણ શબ્દના અર્થથી લઈને તેમની ઉત્પત્તિ, સંસ્કૃતિ, ગોત્ર અને પ્રવર, વિભાજન વિગેરેની માહિતી તેમજ પૌરાણિક કાળથી લઈને અર્વાચીન કાળ સુધીની બ્રાહ્મણોની ચડતીપડતીનો સંક્ષિપ્ત ઈતિહાસ અહીં રજુ કરેલ છે. સાથે સાથે દરેક યુગના પ્રતિભાશાળી બ્રાહ્મણ વિદ્વાનો, યોધ્ધાઓ, રાજનિતિજ્ઞો અને કલાકારોના નામની યાદી પણ અહીં જોવા મળશે.