પગ પર કુહાડી

(44)
  • 4.4k
  • 5
  • 1.4k

આ બૂક માં ખૂબ ગુસ્સાવાળી, ઘમંડી અને બાધુકડી પરણીતા અનીષા ની વાત છે. જે પોતાના પતી ગેર હાજરી માં પર પુરૂષ સાથે રાસ રમતી હોય છે. એક દિવસ તેના ઘર ની બાજું માં છૂટાછેડા લઈને રહેવા આવેલી સ્ત્રી ને પોતે જે રસ્તા પર ચાલતી હોય છે તે રસ્તે ચડાવે છે. અને બસ ત્યાર થી શરૂ થાય છે અનીષા બરબાદી. તો કેવી રીતે થાય છે બરબાદી તે જાણવા એકવાર જરૂર વાંચજો, અનીષા એ મારેલી પોતાના પગ પર કુહાડી