નગર - 36

(220.4k)
  • 14.7k
  • 16
  • 6.5k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. ભૂતકાળની એક ભયાનક ઘટના અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી ભયાનક આંધી ઉમટે છે તેની આ કહાની છે. ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની આ કહાની છે.