21મી સદીનું વેર - 6

(82.5k)
  • 9.9k
  • 7
  • 4.8k

આ ભાગમા તમે જોશો કે કિશન અને તેના મિત્રો પિકનિક મા શુ એન્જોય કરે છે અને કિશન અને ઇશિતાની લવ સ્ટોરીનું શું થાય છે. તથા મનિશ ની જેમ બીજા કોઇનું પણ શુ સિક્રેટ છે. અને ત્યાર બાદ ઇશિતાના બર્થડે મા કિશન કઇ રીતે વિશ કરે છે.