દરેક મહિલા પોતાના સુંદરતા પ્રત્યે સભાન હોય છે. ત્યારે સૌંદર્યને સાચવવા માટે ત્વચાની કાળજી લેવી પડે છે. ઘણી વખત જાણકારી કે એક્સપર્ટની સલાહના અભાવમાં ત્વચાની જરૂરી કાળજી લઇ શકાતી નથી. ત્યારે ટૂંકમાં અહીં એવી સરળ સલાહ આપી છે જે ત્વચાની તાજગી અને સુંદરતાને સાચવવામાં ઉપકારક સાબિત થશે.