નીલવર્ણ કાળમિંઢ પથ્થર

(5k)
  • 4k
  • 3
  • 1.1k

જો ખરેખર થોડોક વ્યવહારુ બને તો તારે તારા પગનો કાંટો કાઢી નાખવો જોઇએ. અને જો તું ન કાઢે તો તારું વલણ નરી ઘેલછા છે… ભલે તું મારી વાત ન સમજવા પ્રયત્ન કરે પરંતુ મારી બુધ્ધિ અને દીર્ઘદ્રષ્ટિતા મને કહે છે કે તું એક દિવસ જરુર પસ્તાઇશ… મારી વાત સમજીશ…