મોગરાના ફૂલ - 9

(14)
  • 2.9k
  • 2
  • 1k

મોગરાના ફૂલ પ્રકરણ નવમા પ્રવેશ કરતા ભગત કે જે આ નોવેલનું એક નરમ પાત્ર છે,જેની સાથે પ્રેમ થાય છે તેના ભાઈ થી ખુબ બીક લાગે છે જયારે તે પણ તેનો એક નજીકનો મિત્ર છે,પણ સંજોગો એવા થાય છે કે તે બધા સામે પ્રગટ થઇ જાય છે અને હવે શુંનો બોઝો ભગતજીને હેરાન કરતો જાય છે આ પ્રકરણ લાબું હોવાથી તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે,અત્યાર સુધી મારી નોવેલ ઘણા બધા વાચક મિત્રોને વાંચવી ગમી છે,તેમનો હું ખુબ ખુબ આભારી છું,જય શ્રી કૃષ્ણ-મહેન્દ્ર ભટ્ટ