અંતિમ ઈચ્છા

(33)
  • 3.6k
  • 3
  • 1k

મહીન ના માનસપટ પર આજે અનેક પ્રસંગો તરવરી રહ્યા હતા. એની સામે એના મૃત્યુ પામેલા પિતાની તસ્વીર હતી જે કંઇક કહી રહી હોય એવું લાગતું હતું. અજબ નો સંતોષ હતો એ તસ્વીરમાં. હા આ દ્રશ્ય હતું એના પિતાના મૃત્યુ પછીના બીજા જ દિવસનું. ગઈ કાલે એના પિતાનું મૃત્યુ થયું હતું. પિતાનું મૃત્યુ થવાથી મહીન આજે ખૂબ જ દુઃખી હતો