શાયર - 8

(3.6k)
  • 4.3k
  • 1
  • 1.6k

શાયર-- શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ -૮. વંશવેલાની જનેતા સદર અદાલતની પરસાળમાં પોતાનાં એ જ જૂના ઢાળિયા સામે અતિવૄધ્ધ અને જર્જતીત થયેલો શોભારામ બેઠો હતો. ત્યાં પ્રભુરામ અને ગૌરીશંકર બેય આવી ચડ્યા