ડૉ.વિષ્નુ યુદ્ધ સ્થળ પર પહોચી ચુક્યા છે પણ હજુ પણ રોબોટ્સ સામેના યુદ્ધમાં રોબોટ્સનુ પલડુ ભારે છે.પણ ડૉ.વિષ્નુને અચાનક એક આઇડિયા આવે છે અને થોડીવાર માટે રોબોટ્સ સામે માનવોનુ પલડુ થોડુ ભારે જણાઇ રહ્યુ છે.રોબોટ્સનો આટલા મોટા પાયા પર સંહાર પહેલી વાર જોવા મળે છે.પરંતુ શુ એક નાની જીતથી તેઓ યુદ્ધ જીતવામાં સફળ થશે