એક પતંગિયાને પાંખો આવી - 49

(7.9k)
  • 3.8k
  • 1
  • 1.4k

એક પતંગિયાને પાંખો આવી - 49 નીરજા ધોધ પર પહોંચ્યા વિના તે વ્યક્તિને શોધવા માંગતી હતી જેને સૂર છેડ્યા હતા - કોઈ અઢાર-વીસ વર્ષની પીળા વસ્ત્રોમાં એક છોકરી બેઠેલી હતી - સંગીતના જ્ઞાન વિષે નીરજા અને તે છોકરી વચ્ચે વાતો થઇ - મનીષા નામની તે છોકરી જોડે વાતો કરીને નીરજા અને વ્યોમા બંને નોહ કલિકાઈ ધોધ તરફ જવા નીકળી પડ્યા .. વાંચો, એક પતંગિયાને પાંખો આવી - 49.