પાંચ નાની અદભુત વાર્તાઓ - 3

(30)
  • 4.9k
  • 4
  • 1.5k

આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. રોશની અને પતંગિયું, 2. બે નગરની વાત, 3. બે પાડોશીઓ, 4. ઈશ્વર અને આત્મા, 5. અફવા. આ ટૂંકી અને નાની નાની આ વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને તમને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.