પ્રેમ-અપ્રેમ - ૧૮

(48)
  • 4.5k
  • 2
  • 1.7k

મિત્રો, હવે પ્રેમ-અપ્રેમ અતિમ ચરણમાં પ્રવેશી રહી છે...આશા છે અંત પણ આપ સૌને ગમશે......તો વાંચતા રહો પ્રેમ-અપ્રેમ....હવે અપેક્ષિત-સ્વાતિના પ્રેમમાં ત્રીજો કોણ બની રહેલી પ્રિયા આગળ જતાં શું કરશે... શું પ્રિયાનો અપેક્ષિત અને સ્વાતિના પ્રેમની બુનિયાદને હલાવી શકશે... બંનેના લગ્ન થવા જઈ રહ્યાં છે અને અચાનક અપેક્ષિત પર પ્રિયાનાં મોબાઈલમાંથી કોઈ અજાણ્યા વ્યકિતનો કોલ આવે છે...હવે વાંચો આગળ....