એક મુલાકાત

(42)
  • 5.1k
  • 6
  • 1k

નવલિકા એક મુલાકાત સોનલ ગોસલીયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. એક મુલાકાત કેટલાય દિવસોથી અજંપ અને અશાંત બનેલું ભાવિનનું મન આજે માઝા મૂકીને રોઇ રહ્યું હતું. વેલેન્ટાઇન ડે આવતાં પહેલા ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયારી કરતા મિત્રોને જોઇ એ બેચેન બની ગયો હતો. મને ચાહે એવું આ દુનિયામાં કોઇ જ નથી,એવી અનુભૂતિ એને અકળાવી રહી હતી.