સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 1

(13)
  • 3.4k
  • 4
  • 1.1k

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 1 (સુભદ્રાના મુખ આગળ) સુભદ્રા અને સમુદ્ર આગળનો પ્રદેશ બારેમાસ રમણીય રહેતો - માતાની બાવી યુવાવસ્થાના પૂરમાં હતી અને વૈરાગ્યની સુંદરતા તેના મનમાં રમી રહી હતી - તરવા પડેલી સ્ત્રીઓએ શબતુલ્ય કુમુદસુંદરીને પકડી રાખી અને બહાર કાઢી... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 1