સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 15 (સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દ્રષ્ટિકોણ) કુમુદસુંદરી સુભદ્રામાં તણાયાના સમાચાર આવ્યા કેડે મણિરાજ સિંહાસન પર બેઠો તેને ત્રણેક વર્ષ વીતી ચૂક્યા હતા - ગુણસુંદરી, સુંદરગૌરી અને કુસુમસુંદરીને લઈને મલ્લેશ્વરની વાડીએ પહોંચ્યા ... વાંચો, સરસ્વતીચંદ્ર.