અવિશ્વનીય પરંતુ સત્ય!

(20)
  • 4k
  • 3
  • 987

વાંચો અને જાણો શહીદ જવાન બાબા હરભજનસિંહ વિષે કે જેમણે શહીદ થયા પછી પણ સતત ૪૮ વર્ષથી ભારત માતાની રક્ષા કરી અને આજે પણ તેઓ પોતાની ફરજ નિભાવે છે. તેમને શહીદ થયા પછી પગાર પણ આપવામાં આવતો અને રજાઓથી લઈને પ્રમોશન પણ! આવી જ બીજી અવિશ્વનીય અને રોચક વાતો જાણવા માટે વાંચો આ નાનકડો લેખ.