હીટ એન્ડ રન

(32)
  • 4.6k
  • 1
  • 1.1k

એક પરિવાર સાથે મળી ને શુભમ ને બચાવે છે દિવ્યેશ ની ચુન્ગલ માંથી, પિતા પુત્ર નો સંવાદ ને , પુત્ર એ કરેલી ભૂલ સુધારવા નો ફરી એક મોકો આપે છે. નાની-નાની ભૂલો ગણી વાર બહુ મોટું પરિણામ આપે છે આ તેનું ઉદાહરણ છે.