પાંચ નાની અદભુત વાર્તાઓ - 2

(37)
  • 4.9k
  • 5
  • 1.7k

આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. જાદુઈ છડી, 2. ખેડૂત અને સાધુ, 3. દિવસ અને રાત, 4. પડછાયો, 5. ચકલી અને ફૂલ. આ ટૂંકી અને નાની નાની આ વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને તમને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.