ગર્જનકની છાવણી તરફ !

(37)
  • 6.5k
  • 2
  • 2.6k

૮. ગર્જનકની છાવણી તરફ ! દામોદર શાંતિ ધરીને મોકો જોઈ યુદ્ધ કરવાની સલાહ આપતો હતો જયારે ભીમદેવ જન્મે જ યુદ્ધનો નરબંકો હતો - ત્રિલોકરાશિએ ભીમદેવને ગર્જનકને સદાયને માટે દૂર કરવા માટે હાકલ કરી - કૈલાસ નામના ગજરાજે રાજા ભીમદેવ સમક્ષ સૂંઢ ઉંચી કરીને માનભરી દ્રષ્ટિ નાખી... વાંચો, ગર્જનકની છાવણી તરફ !