કોકિલા

(36)
  • 11.2k
  • 2
  • 2.8k

કોકિલા (કનૈયાલાલ મુનશી) પોતાની પત્નીના અકાળે અવસાન પછીની બેચેની દૂર કરવા નાયક પાવાગઢ તરફ જાય છે - ત્યાં કોકિલા નામની સ્ત્રીના ઘેર જઈને નાયક અભિભૂત થયો - નાયકે મુંબઈના વકીલ કિશોરલાલ નામે પોતાની ઓળખ આપી - કિશોર અને કોકિલા વચ્ચે કોઈક અહર્નિશ સંબંધ શરુ થયો વાંચો, કોકિલા.