જીવનમાં વાંચનનું મહત્વ - 2

(25)
  • 13.1k
  • 10
  • 3.9k

સારા પુસ્તકોનું વાંચન જીવનમાં કેટલું અગત્યનું છે એ સમજાવતો આ લેખ દરેક વાંચકોએ અચૂક વાંચવા જેવો છે. ચકો ચડ્યો કોટ પર...(thought provoking story with image), હું વાંચક કેવી રીતે બન્યો... (Motivational story), બે પ્રકારના વાંચકો હોય – પુસ્તકિયો કીડો (Book worm) અને પુસ્તક પ્રેમી (Book lover), પુસ્તકો વાંચવાનો રસ કેવી રીતે જગાવવો.... , બે પ્રકારનું વાંચન હોય, પુસ્તક પર આધારિત મૂવી કરતાં પુસ્તક વધુ કેમ ગમતું હોય છે... , નામચીન વ્યક્તિઓએ પુસ્તકોની અગત્યતા વિષે કહેલા પ્રેરણાદાયક અવતરણો. આ લેખ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ થશે...