સૌમિત્ર - 54

(93)
  • 4.7k
  • 6
  • 1.8k

સૌમિત્રના ડ્રીંકમાં વરુણે નશો મેળવીને એના અને ભૂમિના સંબંધ વિષે તમામ માહિતી મેળવી લીધી છે. હવે વરુણ શું કરશે સૌમિત્રની દશા શું થશે બીજી તરફ ધરાની ખીરમાં અફીણ મેળવીને સેવાબાપુ એના શરીર સાથે રમત કરવા માંગે છે. ધરા નશાની હાલતમાં એના રૂમમાં સુતી છે અને સેવાબાપુ એ રૂમમાં દાખલ થઇ ચૂક્યા છે. વાંચો આગળ.