નગર - 32

(614.8k)
  • 16.5k
  • 13
  • 7.2k

નગર - એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ કહાની ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની છે. વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની છે. એક અકલ્પનીય સત્ય જ્યારે એકાએક ઉજાગર થાય છે ત્યારે કેવી ભયાનક આંધી ઉમટે છે તેની આ કહાની છે.