દેશભક્તિ

(6.3k)
  • 6.4k
  • 2
  • 1.6k

પણ આજના જુવાનની તેવડ નય દેશભક્તિ કરવી. જે પોતાના માં બાપની ભક્તિ નો કરે એ દેશની ભક્તિ હુ કરે. એ ત્રેંવિહ વરહનો જુવાન દેશનાં ભૂયખા ગરીબો હાટુ લયડો ને ડંડા ખાધા. આ(ટોળા તરફ હાથ કરતા) બધાં તો બિકણા. અસતનો ડંડો ફરે ત્યાં ભાગી પડે. કોને લડવું સે સત ખાતર.