સોમનાથનો મઠાધિપતિ

(85.3k)
  • 9.6k
  • 5
  • 4.2k

૭. સોમનાથનો મઠાધિપતિ ત્રિનેત્રરાશિ મહારાજ ભીમદેવને સોમનાથના મઠાધિપતિના રહેઠાણમાં લઇ ગયો - ખંડેર બની ચૂકેલા મઠાધિપતિને જોઇને ભીમનાથનો રોષ ભભૂકી ઉઠ્યો - અંદર ઊંચા સિંહાસન પર ત્રિલોકરાશિ બેઠા હતા અને બાળક સમું નિર્દોષ હાસ્ય આપી રહ્યા હતા ... વાંચો, સોમનાથનો મઠાધિપતિ ચેપ્ટર ધૂમકેતુની કલમે...